1. Home
  2. Tag "mehul choksi"

ભાગેડુ મેહુલ ચોક્સીનું નવું નિવેદન, હું ભારત આવવા વિચારી રહ્યો હતો પરંતુ હવે એન્ટિગુઆ રહેવું પડશે

મેહુલ ચોક્સીનું નિવેદન સામે આવ્યું હું ભારત આવવાનું જ વિચારી રહ્યો હતો પણ હવે મારે એન્ટિગુઆ જ રહેવું પડશે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં હવે વધુ વિલંબ થઇ શકે છે. હકીકતમાં, ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીને તાજેતરમાં જ જામીન આપ્યા છે. તેને મેડિકલ આધાર પર સારવાર માટે એન્ટિગુઆ જવાની […]

મેહુલ ચોક્સીને કોર્ટથી મળી મોટી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહીં કરી શકાય

PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત હજુ આર્થિક ભાગેડુ જાહેર નહીં કરી શકાય મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે. જેના પગલે ચોક્સીને હજુ […]

બેંક કૌભાંડ મામલો – વિજય માલ્યા, ચોક્સી અને નીરવ મોદીની ૯ હજાર 371 કરોડની સંપત્તિ છેવટે બેંકોમાં ટ્રાન્સફર કરાઈ

માલ્યા, ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિ બેંકોને ટ્રાન્સફર કરાઈ ત્રણેય ભાગેડૂ બેંક કૌભાંડના આરોપી છે દિલ્હીઃ-દેશમાં બેંક કૌભાંડોના મામલે સરકારે કેરલી કડક કાર્યવાહીની અસર જોવા મળી છે. બેંક છેતરપિંડીના આરોપી એવા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કુલ 9 હજાર 371 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. મળતી માહિતી […]

મેહુલ ચોક્સી કેસઃ-કેરેબિયન ટાપુમાં ગેરકાયદેસર પ્રવેશ મામલે ડોમિનિકાની કોર્ટ એ 25 જૂન સુધી સુનાવણી સ્થગિત કરી

ડોમિનિકાની કોર્ટે લંબાવી સુનાવણી 25 જૂન સુધી ગેરકાયદેસર પ્રવેશ મામલે સુનાવણી સ્થગિત દિલ્હીઃ- ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે, કેરેબિયન ટાપુ રાષ્ટ્રમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે તેના પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે ડોમિનીકાના સ્થાનિક મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે આ અંગેની સુનાવણી 25 જૂન સુધી મુલતવી […]

ભાગેડૂ મેહુલ ચોક્સીની ઘરવાપસી માટે હવે આ વકીલ ડોમિનિકા કોર્ટમાં ભારતનો પક્ષ રજૂ કરશે

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની ઘરવાપસી માટે પ્રયાસો તેજ ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં પ્રયાસ કરી રહી છે CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઇકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી વેપારી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ છે. ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં […]

PNB SCAM માં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી પણ ભાગીદાર, EDની તપાસમાં થયો આ ઘટસ્ફોટ

PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીની પણ સંડોવણી પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં આ ઘટસ્ફોટ થયો નવી દિલ્હી: PNB કૌંભાડનો મુખ્ય કૌંભાડી મેહુલ ચોક્સી હાલમાં એક પછી એક મુશ્કેલીમાં છે. હવે કૌભાંડી મેહુલ ચોક્સીની પત્ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. અહેવાલો અનુસાર EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્રીતિ […]

ભાગેડૂ મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, એન્ટિગુઆએ તેની નાગરિકતા રદ કરવા કરી કાર્યવાહી

PNB કૌંભાડના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યા વધી એન્ટિગુઆએ હવે તેની નાગરિકતા રદ કરવા શરૂ કરી કાર્યવાહી હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકામાં કસ્ટડીમાં છે નવી દિલ્હી: PNB સ્કેમના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યાઓ દિન પ્રતિદીન વધી રહી છે. એન્ટિગુઆના સૂચના મંત્રી મેલફોર્ડ નિકોલસે કહ્યું કે મેહુલ ચોક્સીએ અમારા દેશની નાગરિકતા લેતા સમયે ખોટી માહિતી આપી છે. […]

PNB સ્કેમ: મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે હવે ભારત સરકારે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાયતા લીધી

કૌંભાડી મેહુલ ચોક્સીને પાછો લાવવા સરકાર એક્શન મોડમાં હવે સરકારે આ માટે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાય લીધી ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો કેસ લડે તેવી પણ સંભાવના નવી દિલ્હી: પીએનબી બેંક સ્કેમના કૌંભાડી અને ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકારે આ માટે હવે વરિષ્ઠ વકીલ […]

PNB SCAM: હું દેશ છોડીને ભાગ્યો નથી, દેશ છોડવાનું આ હતું કારણ: મેહુલ ચોક્સી

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આપ્યું નિવેદન હું ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ભાગ્યો નથી મે સારવાર અર્થે દેશ છોડ્યો છે નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા આર્થિક ભાગેડૂ અપરાધી મેહુલ ચોક્સીએ નિવેદન આપ્યું છે. મેહુલ ચોક્સીએ કહ્યું કે, તે ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ફરાર નથી […]

મેહુલ ચોક્સીનું થઇ શકે પ્રત્યાર્પણ, ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે

નવી દિલ્હી: PNB સ્કેમના મુખ્ય આરોપી એવા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો થયો છે. હાલમાં ચોક્સીના કેસની સુનાવણી ડોમિનિકન કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની અરજી માન્ય નથી અને કોર્ટે તેની સુનાવણી ના કરવી જોઇએ. સરકારે ભારતને સમર્થન આપ્યુ હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code