1. Home
  2. Tag "Ministry of health"

અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને અપાઇ રસી, માત્ર 600 લોકોને આડઅસર

કોરોના વેક્સિનેશન અભિયાના પ્રથમ ચરણનો આજે છઠ્ઠો દિવસ અત્યારસુધી કુલ 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે તેમાંથી માત્ર 600 લોકોને આડઅસર નવી દિલ્હી: દેશમાં કોરોના સામેની લડાઇમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. કોરોના વેક્સિનેશનના પહેલા ચરણનો આજે છઠ્ઠો દિવસ છે અને અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી ચૂકી […]

દેશમાં જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે 

દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશના આરોગ્ય […]

કોરોના વેક્સીન માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન: સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન સામાન્ય લોકોને જ કોરોના વેક્સીન માટે કરાવવું પડશે રજીસ્ટ્રેશન દિલ્હીઃ કોરોના વેક્સીનને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશમાં એક્ટિવ કેસોમાં 2.5 લાખનો […]

કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી

બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ ભારતના આરોગ્ય મંત્રાલયે આ વાયરસ બાદ એસઓપી જારી કરી છે રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે સરકારે એસઓપી જારી કરી નવી દિલ્હી: કોરોના વાયરસના એક વર્ષ બાદ સફળ વેક્સીનના સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવી આશાનું કિરણ પ્રસરાવ્યું હતું, પરંતુ હવે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code