1. Home
  2. Tag "Modasa Municipality"

મોડાસા નગરપાલિકાઃ શું પ્રજાના પરસેવાની કમાણી ટકાવારીના ખાડામાં હોમાઈ રહી છે?

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોડાસા નગરપાલિકાના વહીવટને લઈને સ્થાનિક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચાતી વાતો અને તંત્ર સામે ઉઠતા સવાલો પર નજર કરીએ તો એવો ગંભીર ગણગણાટ સંભળાય છે કે શું મોડાસા નગરપાલિકાને તેના જ […]

મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નગરપાલિકાની વિવિધ મહત્ત્વની સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની સૌથી મહત્ત્વની […]

મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે અને ૨૪ બેઠકો સાથે પક્ષનો ભવ્ય વિજય થવા સાથે અને સત્તામાં શાનદાર પુનરાગમન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ શહેરના રાજકીય દ્રશ્યને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. લોકશાહીના આ મહાપર્વમાં મોડાસાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કરતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code