1. Home
  2. Tag "monkeypox virus"

WHOએ મંકીપોક્સ વાયરસના ત્રણ વેરિયંટસને આપ્યા આ નામ,હવે આ રીતે ઓળખાશે સંક્રમણ

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંકીપોક્સ વાયરસના વેરિયંટ માટે નામોની જાહેરાત કરી છે. સંસ્થાના એક નિવેદન અનુસાર, મંકીપોક્સ વાયરસના વેરિયંટ માટે ક્લેડ I, ક્લેડ II A અને ક્લેડ II B નામ આપવામાં આવ્યા છે, જેમાં II B વર્ષ 2022 માં ફેલાયેલા વેરિયંટનો સમૂહ છે.ગ્લોબલ હેલ્થ એજન્સીએ તરત જ મંકીપોક્સ માટે નવા નામનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. […]

મંકીપોક્સ વાયરસઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે બીજી તરફ દેશમાં મંકીપોક્સના કેસ પણ વધી રહ્યાં છે, દિલ્હીમાં પણ મંકીપોક્સના કેસ વધતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં મંકીપોક્સ વાયરસને પગલે સાબદુ બન્યું છે. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના કેસને ધ્યાનમાં રાખીને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દેશમાં મંકીપોક્સના કેસમાં વધતા કેન્દ્ર સરકારે તમામ […]

મંકીપોક્સ વાયરસ 20 દેશોમાં પહોંચ્યો,200 કેસની પુષ્ટિ,WHOએ નિવેદન બહાર પાડ્યું 

મંકીપોક્સ વાયરસ 20 દેશોમાં પહોંચ્યો 200 કેસની થઇ પુષ્ટિ WHOએ નિવેદન બહાર પાડ્યું  દિલ્હી:મંકીપોક્સ વાયરસ 20 થી વધુ દેશોમાં ફેલાયો છે અને આ દેશોમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ છે.આ સિવાય 100થી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસો એવા દેશોમાં પણ જોવા મળ્યા છે જ્યાં તે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. વર્લ્ડ હેલ્થ […]

દુનિયાના આ દેશોમાં ઝડપથી ફેલાયો મંકીપોક્સ વાયરસ, જાણો તેની સારવાર અને લક્ષણો 

દુનિયાના આ દેશોમાં ઝડપથી ફેલાયો મંકીપોક્સ વાયરસ જાણો તેની સારવાર અને લક્ષણો દિલ્હી:કોરોના બાદ હવે મંકીપોક્સ નામનો વાયરસ દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. તે અત્યાર સુધીમાં બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને બ્રિટન સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચુક્યો છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. તે પ્રાણીઓમાંથી થતો વાયરસ છે. મંકીપોક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code