સબરીમાલા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ મસ્જિદમાં ન જવું જોઈએ, ભાજપના ધારાસભ્યની અપીલ
સબરીમાલા મંદિરને લઈને ભાજપના ધારાસભ્ય રાજા સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને તેલંગાણામાં વિવાદ થયો છે. તેમણે કેરળના સબરીમાલા મંદિરની મુલાકાત લેતા અયપ્પા ભક્તોને તેમની યાત્રા દરમિયાન કોઈપણ મસ્જિદમાં ન જવાની અપીલ કરી હતી. રાજા સિંહે શુક્રવારે હૈદરાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભક્તોએ અયપ્પા દીક્ષાના નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ. તેણે કહ્યું કે જો તેઓ […]