1. Home
  2. Tag "mosquito breeding"

અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ સામે AMCની કાર્યવાહી, સ્કુલ, સહિત નોડલ ઓફિસરોને દંડ કરાયો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ત્યારે મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિના આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. તેમજ મચ્છરોના પરા શોધીને તેનો નાશ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે AMCની પાંચ જેટલી મિલકતોમાંથી મચ્છરોના બિલ્ડિંગ અને પોરા મળી આવતા […]

અમદાવાદમાં પાણીની ભૂગર્ભ અને ઓવરહેડ ટાકીઓમાં મચ્છરોના સૌથી વધુ બ્રિડિંગ મળ્યાં

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગાચાળો કાબુમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેરનેસ કાર્યક્રમો પણ કરાયા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિને અટકાવવાની અવેરનેસ આવે તેના માટે માર્ગદર્શિકા જાહેર કરીને ફિડબેક લેવાયા હતા. સ્કૂલો તરફથી આવેલા ફિડબેકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code