1. Home
  2. Tag "Mota Banav"

સુરતના એરપોર્ટ પર 2.80 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજા સાથે પ્રવાસી પકડાયો

સુરત, 10 મે 2026: Tourist caught with hybrid ganja worth Rs 2.80 crore  શહેરના એરપોર્ટ પર દિલ્હીથી સુરત આવેલા પ્રવાસીના લગેજના ચેકિંગ દરમિયાન રૂપિયા 2.80 કરોડની કિંમતનો 8.6 કિલો હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટના પ્રવાસીઓના […]

સોમનાથમાં પ્રથમવાર મંદિર ઉપર સોમવારે 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે

સોમનાથ. 9મે 2026: Kumbhabhishek  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. “સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન […]

સોમનાથમાં વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે

સોમનાથ, 9 મે 2026: Air Force to hold thrilling ‘Suryakiran Air Show’ with six fighter jets પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં અનેક ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર  સોમનાથમાં ૧૧મી મેના રોજ […]

રાજકોટ મ્યુનિ. દ્વારા વેરા ચેકથી ભરવા આધારકાર્ડની કોપી આપવાના નિયમ સામે વિરોધ

રાજકોટ, 9 મે 2026: Protest against the rule of providing Aadhaar card copy to pay property tax by cheque શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના ચાલી રહી છે. જે પ્રોપર્ટી ટેક્સધારકો ઓનલાઈનને બદલે જો ચેકથી પેમેન્ટ કરે તો ફરજિયાત આધારકાર્ડની કોપી આપવી પડે છે. મ્યુનિના આ નવા નિયમથી પ્રોપર્ટીધારકોમાં અન્યાય જોવા મળી રહ્યો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વિમિંગ પુલ દોઢ વર્ષ બાદ ચાલુ કરાતા વિદ્યાર્થીઓને મળી રાહત

રાજકોટ, 9 મે 2026: Swimming pool reopens after one and a half years સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતો. આ અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિના સત્તાધિશોને રજૂઆતો કરાયા બાદ  ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે 451 શિશુઓને આપ્યું નવજીવન

અમદાવાદ, 9 મે 2026: ‘Maa Vatsalya’ Milk Bank gave new life to 451 babies  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મધર્સ ડે ના પવિત્ર અવસરે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક’ માતૃત્વની કરુણા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ […]

સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે SMC અને ટ્રાફિક પોલીસ સાથે મળી કામ કરશે

સુરત, 9 મે 2026: SMC and Traffic Police will work together to solve traffic problems શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેની લીધે શહેરના દરેક રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સાથે મળીને કામ કરવાનું આયોજન કરાયું છે. શહેરના […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક અકસ્માતને લીધે કારમાં આગ લાગતા એકનું મોત

વડોદરા, 9 મે 2026: One dead as car catches fire ગુજરાતમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની […]

પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવામાં કાર્બન ક્રેડિટ ગેમ ચેન્જર સાબિત થશેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 8 મે 2026: Carbon credits will be a game changer for organic farming રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે બ્રાન્ડિંગ-માર્કેટિંગ ઉપર ભાર મુકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ થવાથી […]

થેલેસેમિયાના દર્દીઓ માટે વરદાનરૂપ બનતી અમદાવાદ સિવિલની હાઈટેક સુવિધાઓ

અમદાવાદ, 8 મે 2026: Today is World Thalassemia Day  દર વર્ષે ૮ મેના રોજ વિશ્વભરમાં થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટેની થીમ “Hidden No More: Finding the Undiagnosed. Supporting the Unseen” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ દર્દી નિદાન વગર ન રહે અને તમામ જરૂરિયાતમંદોને યોગ્ય તબીબી સહાય મળે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code