આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પીએમ મોદીએ માતા-બહેનોને આપી મોટી ભેટ
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી કે, આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ […]