ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈ, 8 જુલાઈ 2026: Train operations disrupted in Mumbai Central Division મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન બાનમાં લેવાયું છે. પશ્ચિમ રેલવે (Western Railway)ના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં વસાહી રોડ, નાલાસોપારા અને વિરાર સેક્શનમાં રેલવે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રેલવે પ્રશાસન દ્વારા […]


