1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં એક વર્ષમાં સૌથી વધારે 85 વખત ઈન્ટરનેટ શટડાઉન લાગુ કરાયું

2018 પછી પહેલી વાર, ભારત એક વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ શટડાઉન લાદનારા દેશોની યાદીમાં ટોચ પર નથી. એક રિપોર્ટ અનુસાર, મ્યાનમારમાં 2024 માં 85 વખત ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યું, જે ભારત કરતા વધુ છે. ગયા વર્ષે ભારતમાં 84 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, 2023 માં 39 દેશોમાં 283 વખત ઇન્ટરનેટ […]

મ્યાનમારમાં અરાકાન આર્મી વધતી તાકાતથી ભારતને ખતરાના સંકેત

મ્યાનમારમાં બળવાખોર જૂથ અરાકાન આર્મી (AA) અને લશ્કરી સરકાર (જુંતા) વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અરાકાન આર્મીએ રખાઈન રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જેના કારણે અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની મ્યાનમાર સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેની સીધી અસર બાંગ્લાદેશ પર પડી છે. ઢાકાએ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓના […]

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

લ્યો બોલો આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે, જાણો કારણ

મ્યાંમારમાં વેપારીઓને પોતાના કર્મચારીઓના પગાર વધારવા ભારે પડી રહ્યા છે. આ માટે વેપારીઓએ દેશની સૈન્ય સરકાર તરફથી સજાનો સામનો કરવો પડે છે. સરકારનું માનવું છે કે વેપારીઓ આવું કરીને ત્યાંના લોકોને મોંઘવારી અંગે ભ્રમિત કરી રહ્યા છે. પગાર વધારવા બદલ જેલમાં મોકલે છે મ્યાંમારમાં ખુબ ઝડપથી મોંઘવારી વધી રહી છે. જેના કારણે અનેક વેપારીઓ પોતાના […]

ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયો-ક્યાત વેપાર તંત્રની શરૂઆત

નવી દિલ્હીઃ ભારત અન્ય દેશો સાથે પોતાનો વેપાર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયા-ક્યાત વેપાર વ્યવસ્થા શરૂ થઈ છે. ભારતે રૂપિયા-ક્યાટ વેપાર કરાર હેઠળ પ્રથમ વખત મ્યાનમારમાં રૂ. 1 કરોડથી વધુની કિંમતની કઠોળની નિકાસ કરી છે. આ પગલાંથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને સ્થાનિક […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]

મ્યાનમારમાં હવે તમામ લોકોએ ફરજિયાત સેનામાં સેવા આપવી પડશે, નહીં આપનાર સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે, જુંટાએ તમામ યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા લાગુ કરી છે. આ મુજબ મહિલા અને પુરૂષ બંનેએ ફરજીયાતપણે સેનામાં જોડાવું પડશે. ભરતી ટાળનારાઓને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. મ્યાનમારના જુંટાએ નવા ભરતી કાયદાની જાહેરાત કરી છે, જેમાં દેશની ચાલુ કટોકટીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલાઓ અને […]

ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા બંધ કરાશે

નવી દિલ્હીઃ ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે. મુક્ત આવા-ગમન વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને તરફ રહેનાર લોકોને વિઝા વિના એક-બીજાના વિસ્તારમાં 16 કિમી અંદર યાત્રા કરવાની મંજુરી આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પીએમ મોદીનો સંકલ્પ છે કે અમારી સરહદ સુરક્ષિત […]

જાપાન બાદ હવે મ્યાનમારની ધરાધ્રુજી, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે. […]

મ્યાનમારમાં ફરી આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધવામાં આવી

દિલ્હી – પાડોશી દેશ મ્યાનમારમાં સતત ભૂકંપ આવની ઘટનાઓ બનતી રહતી હોય છે ત્યારે  મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ ભૂકંપ ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code