18 મહિનામાં શનિના વલયો થઈ જશે ગાયબ,નાસાએ કહ્યું- 2025 પછી પૃથ્વી પરથી જોવાનું શક્ય નહીં બને
આપણા સૌરમંડળ ના બીજા સૌથી મોટા સભ્ય શનિની ઓળખ તેના વલયો છે. શનિની આસપાસના આ વલયો, જે સૂર્યની નિકટતાના સંદર્ભમાં છઠ્ઠા સ્થાને છે, તેમાં મનમોહક સુંદરતાની સાથે ઘણા રસપ્રદ રહસ્યો છે, પરંતુ તે 18 મહિના પછી અદૃશ્ય થઈ જશે. નાસા અનુસાર, હકીકતમાં, શનિના અક્ષીય ઝુકાવને કારણે, 2025 પછી પૃથ્વી પરથી શનિના વલયોને જોવાનું શક્ય બનશે […]


