1. Home
  2. Tag "National green tribunal"

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સી, બિસલેરી કંપનીઓ પર 72 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કંપનીને 72 કરોડનો દંડ ફટકાર્યો પ્લાસ્ટિકના કચરાના નિકાલ- સંગ્રહની જાણ સરકારી સંસ્થાનને ન કરવા માટે લીઘુ પગલું દિલ્હીઃ-કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર  પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહની જાણકારી સરકારી સંસ્થાને ન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ કંપનીઓને લગભગ સરકારે 72 કરોડનો દંડ ફટકાર્યો છે. સીપીસીબીએ […]

પ્રદૂષણથી થતું નુકસાન ધૃણાસ્પદ અપરાધ કરતાં ઓછું નથી: NGT

પ્રદૂષણને લઇને નેશનલ ગ્રેન ટ્રીબ્યુનલે ઉત્તરપ્રદેશ સરકારને આડે હાથ લીધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પ્રદૂષણને ધૃણાસ્પદ અપરાધ ગણાવ્યો વહીવટી તંત્ર નાગરિકો પ્રત્યેની પોતાની બંધારણીય ફરજો સમજે નવી દિલ્હી: પ્રદૂષણને લઇને ગ્રીન ટ્રિબ્યુનલે આકરું વલણ દર્શાવ્યું છે. હિન્દોન નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ રાખવામાં નિષ્ફળ જનાર ઉત્તર પ્રદેશની સરકાર પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આકરા પ્રહારો કર્યા હતા […]

અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચુકવાશે

  અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનારા પીરાણા આગકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને 5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આગની 14 મોટી ઘટના બની હોવાની પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીરાણા આગકાંડ મુદ્દે નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code