1. Home
  2. Tag "Natural Resources"

પૃથ્વીની સહનશક્તિ કરતાં માનવી 80 ટકા વધુ ઝડપે કુદરતી સંપત્તિનો વપરાશ કરી રહ્યો છે, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી, 7 એપ્રિલ 2026: વિશ્વભરમાં કુદરતી સંસાધનો પર વધી રહેલા દબાણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. ‘એન્વાયરમેન્ટલ રિસર્ચ લેટર્સ’માં પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, પૃથ્વી પરની 8.3 અબજની માનવ વસ્તી કુદરતી સંસાધનો પર એટલું ભારે દબાણ કરી રહી છે કે ગ્રહની પુનર્જીવિત થવાની ક્ષમતા નબળી પડી રહી છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, મનુષ્યો પૃથ્વીની […]

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સની ઘોષણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત […]

પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગને પગલે પર્યાવરણને વ્યાપક અસર પડીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન અને શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે IPCC AR 6 રિપોર્ટ ફરીથી ભાર મૂકે છે કે વિકાસ એ આબોહવા પરિવર્તન સામે આપણું પ્રથમ સંરક્ષણ છે. આ અહેવાલ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે કાર્બન ડાયોક્સાઇડ એ પ્રાથમિક GHG છે જેને પેરિસ કરારમાં સંમત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code