1. Home
  2. Tag "neet"

નીટ માટે રેગ્યુલર અભ્યાસની જરૂર નથી, ઓપન સ્કૂલવાળા પણ આપી શકશે પરીક્ષા: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ઓપન સ્કૂલમાંથી 12મા ધોરણનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા ડોક્ટર બનવાનો તેમનો માર્ગ સાફ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલ હવે નીટ માટે એનએમસી દ્વારા માન્યા પ્રાપ્ત છે. હવે માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલોમાંથી […]

MBBS પ્રવેશ માટે લેવાતી નીટમાં ધોરણ 12 સાયન્સના 50 ટકા ‘માર્ક્સની મર્યાદા દૂર કરાઈ

અમદાવાદઃ એમબીબીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ધોરણ-12 સાયન્સ અને નીટના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. હવે મેડિકલમાં પ્રવેશ માટેની નિયમોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આંશિક ફેરફાર કર્યો છે. દેશમાં તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફેરફારમાં હવે નેશનલ મેડીકલ કાઉન્સિલએ તા.2 જૂનના નોટીફીકેશનમાં એમબીબીએસમાં પ્રવેશ માટે ધો.12માં ઓછામાં ઓછા 50% માર્કસની જોગવાઈ તે દુર કરવામાં આવી છે, અને […]

NTA એ રજૂ કર્યું નીટની પરિક્ષાનું શેડ્યૂએલ – 17 જુલાઈએ યોજાશે પરિક્ષા, પ્રથમ વખત ભારતના પાડોશી દેશમાં પણ હશે પરિક્ષા કેન્દ્ર

નીટની પરિક્ષાની તારિખ જાહેર કરાઈ 17 જુલાઈએ પરિક્ષા યોજાશે પ્રથમ વયકત ભારતની બહાર 14 શહેરોમાં કેન્દ્રો હશે દિલ્હીઃ- દેશભરમાં નીટની પરિક્ષાનું ઘમું મહ્તવ હોય છે હજારો લાખો વિદ્યાર્થીઓ આ પરિક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છએ ત્યારે હવે વર્ષ 2022માં લેવાનારી પરિક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આયોજન માટે શેડ્યૂલ બહાર પાડ્યું છે.  મેડિકલ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં […]

સુપ્રીમનો અગત્યનો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC-EWS ને 27% અનામતની મંજૂરી

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC અને EWSને 27 ટકા અનામતની મંજૂરી હવે નીટ પીજી કાઉન્સેલિંગનું કોકડું ઉકેલાશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી NEET PG Counselling 2021નું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે તેનો નિષ્કર્ષ આવે તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે NEET OBC અને EWS ક્વોટાને લઇને પોતાનો ચુકાદો આપ્યો […]

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ […]

સુપ્રીમ કોર્ટે NEET-UGના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત, આપ્યો આ મહત્વનો ચુકાદો

NEET-UGના વિદ્યાર્થીઓને મોટી રાહત સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે નવી દિલ્હી: NEET-UGના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત […]

કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે

NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદાનામું દાખલ કર્યું OBCને 27 ટકા અનામત આપવામાં આવશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં NEET MDS 2021ની કાઉન્સિંલિંગ અંગે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, NEET MDS 2021 માટે કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી 10 ઑક્ટોબર દરમિયાન કરવામાં […]

EDUCATION: ધો-12ના વિદ્યાર્થીના મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન થશે

ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મેડિકલ સહિત 4 કોર્સમાં થશે NEET આધારે એડમિશન ધો-12 પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓ જાણવું જરૂરી અમદાવાદ : કોરોનામાં શૈક્ષણિક કાર્યને યથાવત રાખવું તે સરકાર માટે તો મુશ્કેલ બન્યું જ છે પરંતુ નવા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કેવી રીતે મેનેજ કરવા તે પણ થોડુ તો કપરૂ બન્યું જ છે. આવામાં […]

ગુજરાતમાં JEE, NEETની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે કોચિંગ સેન્ટર

અમદાવાદ સહિત ચાર ઝોનમાં શરૂ કરાશે ગરીબ વિદ્યાર્થીઓને અપાશે પ્રાથમિકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત અમદાવાદઃ ધો-12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ માટે જરૂરી JEE, NEETની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને હવે સરકાર મદદ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર ઝોનમાં કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા […]

હવે NEETમાં નાપાસ થનાર પણ બની શકશે ડોક્ટર, સુપ્રીમે આપ્યો આ મોટો નિર્ણય

NEETની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ હવે મેડિકલ ક્ષેત્રમાં મળશે પ્રવેશ NEETની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને BDS બનવા માટે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લઇ શકે છે દેશભરની મેડિકલ કોલેજોમાં BDSની બેઠકો ખાલી રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: NEETની પરીક્ષામાં જો તમે નાપાસ થયેલા હોય તો હવે નિરાશ થવાની જરૂર નથી. NEETની પરીક્ષામાં નાપાસ થયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code