ભારતીય વૈજ્ઞાનિકોની નવી સિદ્ધિ, ફ્લોરોમેટ્રિક તકનીકનો ઉપયોગ કરીને નિકોટિન-કોટીનાઇન સ્તરની સચોટ તપાસમાં સફળતા
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ભારત સરકારની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોહાલીએ એક નવી સામગ્રી વિકસાવી છે જે ફ્લોરોમેટ્રિક સેન્સિંગ દ્વારા નિકોટિન અને કોટીનાઇન સ્તર શોધી શકે છે. ફ્લોરોમેટ્રિક સેન્સિંગ એ એક ટેકનોલોજી છે જે ફ્લોરોસેન્સ ઉત્સર્જનનો ઉપયોગ કરીને વિવિધ પરિમાણોને માપે છે. વર્તમાન કિસ્સામાં, સેન્સર તરીકે કામ કરતી સામગ્રી નિકોટિન અથવા કોટિનાઇનના […]


