1. Home
  2. Tag "New DGP"

નવા DGP તરીકે G S મલિકે ચાર્જ સંભાળ્યો, અમદાવાદ C Pનો ચાર્જ પણ મલિક પાસે રહેશે

ગાંધીનગર, 8 જુન 2026 :  G S Malik took charge as the new DGP, રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જીએસ મલિકે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક (DGP) મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જી. એસ. મલિકે (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) આજે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા […]

સુપર કોપ IPS સદાનંદ દાતેની મહારાષ્ટ્રમાં વાપસી: નવા DGP બનવાની પ્રબળ શક્યતા

મુંબઈઃ મુંબઈ પર થયેલા 26/11ના આતંકી હુમલામાં અજમલ કસાબ જેવા આતંકીઓ સામે સીધી ટક્કર લેનાર 1990 બેચના વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની મહારાષ્ટ્રમાં ઘરવાપસી થઈ રહી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) એ સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ચીફ સદાનંદ દાતેને તાત્કાલિક તેમના મૂળ કેડર મહારાષ્ટ્રમાં પરત મોકલવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code