1. Home
  2. Tag "new mayor"

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની પસંદગી, અન્ય હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની […]

વડોદરા શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

અમદાવાદઃ વડોદરા મહાનગરપાલિકામાં  મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતીના ચેરમેન તરીકે ડો. શિતલ મિસ્ત્રી, અને પક્ષના નેતા તરીકે મનોજ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ જાહેરાતથી  છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મેયર સહિતના પદાધિકરીઓની જાહેરાત કર્યા બાદ મહાનગર પાલિકાની કચેરી ખાતે નવા મેયર, ડે.મેયરની અધ્યક્ષતામાં  પ્રથમ સામાન્ય  […]

ગાંધીનગરના નવા મેયર સહિતના પદાધિકારીઓની 21મી ઓક્ટોબરે વરણી કરાશે

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓની નિયુક્તિ આગામી તા. 21મી ઓક્ટેબરને ગુરૂવારે કરાશે.ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની 44 બેઠકોમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code