સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો
સુરત, 16 એપ્રિલ 2026: Police raid fake ghee factory શહેરમાં નકલી પનીર બાદ નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવતી એક ફેટરી પર શહેર પોલીસની એસઓજીએ દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો 2000 કિલો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યું છે. કે એક કિલો શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી […]


