1. Home
  2. Tag "nia"

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે, NIAને સોંપાશે તપાસ

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે હવે આ સમગ્ર મામલાની તપાસ NIA કરશે સરકારે પણ હુમલાના કાવતરાને જવાબ આપવા માટે બનાવી રણનીતિ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં બે નાગરિકોની નિર્મમ હત્યા બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકો મોટા પાયે હિજરત કરી રહ્યાં છે. અન્ય રાજ્યોના શ્રમિકો વતન વાપસી કરી રહ્યા છે. હવે […]

કાશ્મીર ઘાટીમાં NIAનો સપાટોઃ 16 સ્થળો ઉપર દરોડા પાડી તપાસ શરૂ કરી

દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ અને શીખ ધર્મના લોકો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ ઘાટીમાં 16 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. એવુ મનાઈ રહ્યું કે, આ દરોડા બે મામલાઓને થઈને પાડવામાં આવ્યાં છે. એક કેસ આઈએસઆઈએસ-વોયસ ઓફ હિન્દ સાથે જોડાયેલો છે જ્યારે બીજો કેસ બઠીંડી […]

પ્રતિબંધિત  સંગઠન જમાત-એ-ઈસ્લામી પર NIA ની મોટી કાર્યવાહીઃ 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી NIAની લાલઆંખ એનઆઈએ કરી મોટી કાર્યવાહી 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર દરોડા શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં ટેરર ​​ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 14 જિલ્લાઓમાં 45 સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા હતા. NIA ની સાથે જમ્મુ -કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનો પણ દરોડામાં જોડાયા હતા. આ દરમિયાન જમાત-એ-ઇસ્લામી નામના પ્રતિબંધિત […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

ટેરર ફંડિગ કેસ: NIAએ રેડ દરમિયાન 5 આરોપીઓની કરી ધરપકડ

NIAએ જમ્મૂ કાશ્મીરમાં મોટી કાર્યવાહીની શરૂઆત કરી NIAએ અત્યારે અનંતનાગ સહિતના વિસ્તારોમાં રેડ પાડી આ દરમિયાન NIAએ કાશ્મીરથી પાંચ લોકોની ધરપકડ કરી નવી દિલ્હી: NIAએ જમ્મૂ કાશ્મીરમાં મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે. NIAએ અત્યારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ સહિત અનેક ઠેકાણાઓ પર રેડ પાડી હતી. NIAની ટીમ સાથે ઘટનાસ્થળ પર મોટી માત્રામાં સુરક્ષા દળ હાજર છે. […]

દરભંગા વિસ્ફોટ કેસ: આ વિસ્ફોટ માટે પાકિસ્તાને કર્યું હતું ફંડિગ

દરભંગા બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો પાકિસ્તાન દ્વારા થયું હતું ફંડિગ આ પાછળ પાકિસ્તાનનો હતો હાથ નવી દિલ્હી: 17 જૂનના રોજ બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. અનેક પુરાવાઓ પરથી એ સાબિત થઇ રહ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ દેશને ધ્રુજાવવા માટે આ વિસ્ફોટને અંજામ આપ્યો હોય. આ […]

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા, ચીને પાકિસ્તાનને આપ્યાં હતાં ડ્રોન

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા થોડાક સમય પહેલા જ ચીને પાકિસ્તાનને આપ્યા હતા ડ્રોન તપાસ એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ હુમલાની સઘન તપાસ થઇ રહી છે ત્યારે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઇ હતી કારણ […]

જમ્મૂ એરફોર્સ સ્ટેશન હુમલામાં થયો ખુલાસો: MI-17 હેલિકોપ્ટર અને ATC નિશાને હતા

જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલામાં ખુલાસો ATC અને MI-17 હેલિકોપ્ટર નિશાને હતા તે ઉપરાંત NIAએ 2 શંકાસ્પદની કરી ધરપકડ નવી દિલ્હી: જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી થયેલા બ્લાસ્ટ મામલે NIAએ એક લીડ મળી છે. NIAએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ બંને શંકાસ્પદ લોકોને જમ્મૂના બેલીચારના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. બંને પર […]

NIA ની મોટી કાર્યવાહી: ISIS થી જોડાયેલ લોકોની દિલ્હી સહિત 7 જગ્યાઓ પર દરોડા

NIA ની મોટી કાર્યવાહી દિલ્હી સહિત 7 જગ્યાઓ પર દરોડા ISIS સાથે જોડાયેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી દિલ્લી: કેન્દ્રીય તપાસ એજન્સી રાજધાની દિલ્હી સહિત 7 અન્ય સ્થળોએ આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલ ઘણા લોકો વિરુદ્ધ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડા દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં કેરળના કોચી અને બેંગલુરુમાં ચાલી રહ્યા છે. આતંકી પ્રવૃત્તિઓથી […]

NIAએ પાકિસ્તાનના ષડયંત્રનો કર્યો પર્દાફાશ, ભારત વિરોધી એજન્ડા માટે કાશ્મીરી વિદ્યાર્થીઓને પાકિસ્તાન ડિગ્રી આપે છે

જમ્મૂ કાશ્મીરમાં ટેરર ફંડિગની તપાસ કરી રહેલા NIAએ પાકિસ્તાનના ષડયંત્રનો કર્યો પર્દાફાશ ભારત વિરોધી એજન્ડા માટે કાશ્મીરી વિદ્યાર્થીઓને ડિગ્રી આપે છે પાકિસ્તાન પાકિસ્તાન કાશ્મીરી વિદ્યાર્થીઓમાં અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન આપી રહી છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ટેરર ફંડિગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાકિસ્તાનના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. NIAએ પોતાની તપાસમાં જાણકારી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code