1. Home
  2. Tag "Niraj chopra"

 જ્યુરિખ ડાયમંડ લીગમાં નિરજ ચોપરાની ઉપલબ્ઘિઃ સિલ્વર મેડલ જીતી ફરી એખ વખત ચર્ચામાં

દિલ્હીઃ દેશના જેવલિન થ્રોઅર સિતારા ગણાતા  નીરજ ચોપરા હાલ સતત ચરપ્ચામાં છે એક પછી એક ઉપલબ્ઘિઓ પોતાના નામે કરી રહ્યા છે ત્યારે તેમની કલગીમાં વઘુ એક મોરપંખ ઉમેરાયું છે. હવે નિરજ ચોપરા એ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને આ નવી ઉપલબ્ઘિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યાના માત્ર […]

નીરજ ચોપરાની નવી ઉપલબ્ઘિઃ  વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને રચ્યો ઈતિહાસ

દિલ્હીઃ નીરજ ચોપરા કે જેઓ રમતગમતના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે ત્યારે ફરી એક વખત તેમણે ઈતિહાસ રચ્યો છે અને ભારરતનું નામ રોશન કર્યું છે.ભારતના ગોલ્ડન બોય  ગણાતા નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. માહિતી અનુસાર નીરજ ચોપરા એ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર […]

દોહા ડાયમંડ લીગમાં જીત બદલ પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

દોહા ડાયમંડ લીગમાં નિરજ ચટોપરાને મળી સફળતા જીત બદલ પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી દિલ્હીઃ- નિરજ ચોપરા નામ કોઈની ઓળખનું મોહતાજ નથી પોતાની રમતની કળાને લઈને દેશ વિદેશમાં આ નામ જાણીતું છે,ભારતીય બરછી ફેંકનાર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ ફરી એકવાર દોહામાં વાંડા ડાયમંડ લીગમાં પોતાનું ટાઇટલ જાળવી રાખીને દેશને ગૌરવ અપાવ્યું છે. નીરજે […]

નિરજ ચોપરા એ વધુ એક ઉપલબ્ધિ મેળવી- લુસાને ડાયમંડ લીગ જીતનારા પ્રથમ ભારતીય બન્યા

નિરજ ચોપરાની વધુ એક સિદ્ધી ડાયમંડલીગ જીતનાર પ્રથમ ભારતીય બન્યો   દિલ્હીઃ- ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંકના રમતવીર નીરજ ચોપરાએ વિતેલા દિવસને  શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો હતો ,નીરજે ડાયમંડ લીગ મીટનું લુસાને સ્ટેજ ટાઇટલ જીત્યું છે ,બીજી મહત્વની વાત એ છે કે આ જીતનારપ તે પ્રથમ ભારતીય બન્યો હતો.ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંક ચોપરાએ આ લીગમાં 89.08 મીટરના પ્રથમ […]

નિરજ ચોપરાની વધુ એક સિદ્ધી -ફિનલેન્ડમાં ભાલા ફેંકમાં દેશને અપાવ્યો ગોલ્ડ મે઼ડલ

નિરજ ચોપરાએ ફરી ભારતનું નામ રોશન કર્યું ફિનલેન્ડમાં ભાલા ફેંકમાં દેશને અપાવ્યો ગોલ્ડ મે઼ડલ   દિલ્હી – ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે અને પોતાની સિદ્ધીની કલગીમાં વધુ એક મોરપંખ ઉમેર્યો છે તેમણે ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.  ભાલા ફેંકનાર નીરજ […]

પીએમ મોદીએ નિરજ ચોપરાનો ટ્રેનિંગ આપતો વીડીયો  ટ્વિટર પર શેર કરીને તેમની પહેલની પ્રસંશા કરી

પીએમ મોદી નિરજ ચોપરાને તાલિમ આપતા જોઈને ગદગદ થયા પોતાના ટ્વિટર પર ટ્રેનિંગ આપતો વીડિયો શેર કર્યો   દિલ્હીઃ- નિરજ ચોપરા હવે દુનિયાભરમાં જાણીતું નામ બની ચૂક્યું છે, ત્યારે વિતેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભાવિ ચેમ્પિયન સાથે જોઈને દંગ રહી ગયા. પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર […]

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નિરજ ચોપડા બનશે ગુજરાતના મહેમાન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેજલ જીતીને ભારતનું નામ રોશન કરનારા ગોલ્ડન બોય નિરજ ચોપડા આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર […]

ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ બાદ નીરજ ચોપરાને વધુ એક સફળતા, વૈશ્વિક રેન્કિંગમાં બીજા ક્રમાંકે પહોંચ્યો

ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ બાદ નીરજ ચોપરાની વધુ એક સિદ્વિ હવે વૈશ્વિક રેન્કિંગમાં બીજા ક્રમાંકે પહોંચ્યો 14 ખેલાડીઓને પાછળ રાખીને નીરજે બીજો ક્રમાંક હાંસલ કર્યો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનારા પ્રતિભાશાળી ખેલાડી નિરજ ચોપરા માટે બીજા એક ખુશખબર છે. હવે ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર અને નોંધપાત્ર પ્રદર્શન અને ઇતિહાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code