1. Home
  2. Tag "Nisith Pramanik"

પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળની નવી સરકારના શપથવિધિ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે શનિવારે જનતાને કર્યા સાષ્ટાંગ નમન કર્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 9 મે, 2026ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જે બંગાળ પર ક્યારેય ડાબેરી પક્ષો અને TMCનો કબજો […]

કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

કોલકાતા, 9 મે, 2026 – કોલકાતામાં ભાજપની પ્રથમ સરકારના શપથ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિતિ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ શ્રી માખનલાલને શાલ ઓઢાડી હતી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને ઘણા લાંબા સમય સુધી તેમને ભેટી રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ જેશ્ચરથી સૌના મનમાં એક સવાલ ઊભો […]

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે શપથ લીધા

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ પ્રથમ ભાજપ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળમાં પણ આજથી ભાજપ સરકારનો પ્રારંભ થયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેમનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે સવારે 11:30 વાગ્યે યોજાયો હતો. પાંચ મંત્રીઓએ પણ પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code