1. Home
  2. Tag "No Permanent Principal"

ગુજરાતની 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, ઈન્ચાર્જથી ચાલતો વહીવટ

અમદાવાદઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ સેવાઓ પાછળ પુરતો ખર્ચ કરાતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષકો-પ્રાધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલ છે, બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન […]

ગુજરાતમાં 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યની 31 સરકારી પોલિટેકનિકમાંથી હાલમાં માત્ર 26માં કાયમી આચાર્યની જગ્યા ખાલી છે. એટલે કે 26 પોલિટેકનિક કોલેજોમાં ઈન્ચાર્જથી વહિવટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી  કોલેજોના આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ભરતીના નિયમો રિવાઇઝ કરવાની પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, જે પૂરી જ થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code