સ્માર્ટ વીજ મીટર લગાવનારાને 2 ટકા રિબેટ છતાંયે રિસ્પોન્સ મળતો નથી
ગુજરાતમાં કૂલ 2.96 સ્માર્ટ મીટર લાગ્યા, સૌરાષ્ટ્રમાં લોકોને રિબેટની લાલચ છતાં સ્માર્ટ મીટર લગાવવા તૈયાર થતા નથી, સ્માર્ટ મીટરથી વધુ વીજ બિલો આવતા હોવાનો લોકોમાં ભય અમદાવાદઃ ગુજરાતમા સ્માર્ટ વીજ મીટર લગાવવા સરકારી માલિકીની વીજ કંપનીઓ તેના ગ્રાહકોને સમજાવી રહી છે. અને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવાશે તો વીજ બિલમાં બે ટકા રિબેટ આપવાની પણ જાહેરાત […]