1. Home
  2. Tag "nobel peace prize"

બેલારુસિયન માનવ અધિકાર કાર્યકર્તા અને રશિયા-યુક્રેન સંગઠનને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાશે

દિલ્હી:ચિકિત્સા, વિજ્ઞાન અને સાહિત્ય બાદ શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.આ વખતે નોબેલ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર કાર્યકર્તાઓ તેમજ રશિયા અને યુક્રેનના સંગઠનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર જેલમાં બંધ બેલારુસિયન માનવાધિકાર કાર્યકર્તા એડવોકેટ એલેસ બિલ્યાત્સ્કી, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનના હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને એનાયત […]

Nobel Peace Prize 2021: પત્રકાર મારિયા રેસા અને દમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર અપાશે

આ વર્ષના નોબેત શાંતિ પુરસ્કારની ઘોષણા ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં તેમના પ્રયાસો માટે આ પુરસ્કાર અપાશે નવી દિલ્હી: કેમિસ્ટ્રી, ફિઝિક્સ બાદ હવે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરાઇ છે. આ વર્ષે ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત […]

Nobel Peace Prize 2020: યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબલ શાંતિ પારિતોષિક એનાયત

નોર્વેની નોબલ કમિટીએ આ વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતાની કરી જાહેરાત આ વર્ષનો નોબલ શાંતિ પારિતોષિક યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને એનાયત કરાયો શાંતિ પુરસ્કારના ઇતિહાસમાં ચોથીવાર 300 થી વધુ ઉમેદવારી આવી હતી નોર્વે: નોર્વેની નોબલ કમિટીએ આ વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર (Noble Peace Price) વિજેતાની જાહેરાત કરી છે. આ વર્ષનો નોબલ શાંતિ એવોર્ડ યુએનના વર્લ્ડ […]

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ માટે નોમિનેટ કરવામાં આવ્યા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ નોમિનેટ યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા માટે આ પદરખાસ્ત કરવામાં આવી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા કરાવવા માટે આ પરખાસ્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમેરીકી રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code