JEE Main Exam: આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાશે પરીક્ષા,જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
દિલ્હી:જેઇઇ (મેઇન) 2023ની પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.આ પરીક્ષા આવતા વર્ષે 24 થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.તેને બે સેશનમાં કરાવવાની તૈયારી છે.પ્રથમ સત્રની પરીક્ષા આવતા વર્ષે જાન્યુઆરીમાં લેવામાં આવશે, જ્યારે બીજા સત્રની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે.JEE (મેઈન)ની આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવાશે.જેમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, પંજાબી, તમિલ, ઉર્દૂ […]


