1. Home
  2. Tag "office bearers"

ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, કોઈ તકલીફ હોય તો મને જાણ કરોઃ CR પાટિલની ટકોર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી.  સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી  બેઠક બે કલાક  ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને […]

ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનોમાં અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે મ્યુનિ.નેતાઓને આપી શીખ

સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ દ્વારા રાજ્યની તમામ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓની બેઠક સુરતની એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ શાસિત આઠેય મ્યુનિ. કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમીટીઓના ચેરમેનો તેમજ અન્ય કમિટીઓના ચેરમેનો સહિત પદાધિરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટિલે એવી શીખામણ આપી હતી કે, મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નરથી લઈને અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે આપેલી શીખામણને […]

કોંગ્રેસમાં હોદ્દેદારોની કામગીરીની દર છ મહિને સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને […]

ગાંધીનગરના નવા મેયર સહિતના પદાધિકારીઓની 21મી ઓક્ટોબરે વરણી કરાશે

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓની નિયુક્તિ આગામી તા. 21મી ઓક્ટેબરને ગુરૂવારે કરાશે.ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની 44 બેઠકોમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને પદાધિકારીઓની પસંદગી અંગે ભાજપમાં ચાલતી મથામણ

ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જંગના ત્રીજી ઓક્ટોબરના રોજ જાહેર થયેલા પરિણામમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ત્યારે આગામી દસ દિવસમાં  મ્યુનિ.  કોર્પોરેશનની સામાન્ય સભા મળશે તે માટેનો એજન્ડા બે દિવસમાં જાહેર કરીને નવા મેયર સહિતના અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ નિયમ મુજબ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવી હોય […]

ગુજરાત ભાજપમાં OBC મોરચો, કિસાન મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની વરણી

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નવા ઉત્સાહને સંચાર થયો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે ફરીથી કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઓબીસી મોરચો, યુવા મોરચો તથા કિસાન મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code