1. Home
  2. Tag "office"

નાણામંત્રી સીતારમણે નોઈડામાં ડિજિટલ ફિનટેક કંપની ‘પાઈન લેબ્સ’ના કાર્યાલયની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારમણે નોઈડામાં ડિજિટલ ફિનટેક કંપની ‘પાઈન લેબ્સ’ના કાર્યાલયની મુલાકાત લીધી અને તેના કર્મચારીઓ અને સ્ટાફ સભ્યો સાથે વાતચીત કરી. નિર્મલા સીતારમણના કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નાણામંત્રી સીતારમણે નોઈડામાં ડિજિટલ ફિનટેક કંપની ‘પાઈન લેબ્સ’ના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને તેના કર્મચારીઓ અને સ્ટાફ સભ્યો સાથે વાતચીત […]

ઓફિસ જતાની સાથે જ આળસ અનુભવો છો?

ઓફિસમાં ઊંઘવું ક્યારેક અકળામણનું કારણ બની જાય છે. જેના કારણે તમારી પ્રોડક્ટિવી પણ પ્રભાવિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પૂરતી ઉંઘ લીધા પછી પણ ઓફિસના કલાકોમાં ઊંઘ કેમ આવે છે? હેલ્થ એક્સપર્ટના મતે, દિવસ દરમિયાન અથવા ઓફિસમાં ઊંઘ ના આવવાનું મુખ્ય કારણ રાત્રે ઊંઘની ઉણપ માનવામાં આવે છે. જો તમને 6 થી […]

તમે પણ ઓફિસમાં આ સોનમ કપૂર પેન્ટસૂટ પહેરી શકો છો, અદભુત લાગશે તમારો લૂક

જો તમે પણ ઓફિસની બધી છોકરીઓથી અલગ દેખાવા માંગતા હોવ તો તમે સોનમ કપૂરનો ખાસ આઉટફિટ પહેરી શકો છો, તેમાં તમે ખૂબ જ ક્યૂટ દેખાશો. સોનમ કપૂર જેવી સુંદર દેખાવા માટે તમે તેના આ આઉટફિટને ટ્રાય કરી શકો છો. સોનમ કપૂર હંમેશા તેના આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે. તમે ઓફિસમાં જતી વખતે કે પાર્ટીમાં પણ […]

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

અમદાવાદઃ આજ રોજ અષાઢ સુદ બીજ રથયાત્રાના પવિત્ર દિવસે આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ (IMCTF) દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરી 2025 ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજાનાર છે તેના કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. સ્વામી મુક્તાનંદજી બાપુના સચિવ રાઠોડ, તેમજ અતિથિ વિશેષ તરીકે […]

સબ સલામતના પોલીસના દાવાઓ વચ્ચે મહેસાણામાં રાજકીય આગેવાનની ઓફિસમાં ચોરી

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવતું હોવાનો પોલીસ દાવા કરી રહી છે. હવે બેફમ બનેલા તસ્કરો સામાન્ય પ્રજાને જ નહીં રાજકીય આગેવાનોની મિલકતને નિશાન બનાવી રહ્યાં છે. મહેસાણામાં સાંસદની ઓફિસમાં ચોરી થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

ઓફિસમાં આ વસ્તુઓ રાખવાથી ખુલશે પ્રગતિનો માર્ગ

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો કારોબાર બમણો અને રાત ચાર ગણી થાય.ક્યારેક જીવનમાં ઉતાર-ચઢાવ આવવો એ સ્વાભાવિક પ્રક્રિયા છે,પરંતુ જ્યારે ધંધામાં સતત સમસ્યાઓ આવે છે અને નુકસાન થવા લાગે છે ત્યારે દરેક વ્યક્તિ તણાવમાં આવી જાય છે.વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી છે. આમાંથી સરળ માર્ગો છે, જેના […]

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી, ઓફિસને સીલ મારીને મંજૂરી વગર નહીં કરવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ ઈડીએ રાહુલ ગાંધી અને સોનિય ગાંધીની પૂછપરછ બાદ તપાસ વધારે તેજ બનાવી છે. દરમિયાન EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલય પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]

ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચીનની એક સંસ્થા દ્વારા દુનિયાના 21 દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો […]

પાકિસ્તાનઃ પેટ્રોલના ભાવ વધારા વચ્ચે કર્મચારીની વિચિત્ર માંગણી, ગદર્ભ ઉપર ઓફિસ પહોંચવાની રજૂઆત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય કટોકટી બાદ હવે આર્થિક કટોકટી ઉભી થઈ છે. તેમજ ઈંધણના ભાવમાં પણ સતત વધી રહ્યાં છે. પેટ્રોનનો ભાવ પર રૂ. 200ના આંકડાને પાર થઈ ગયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સા હળવા થયાં છે. દરમિયાન ઈસ્લામાબાદ એરપોર્ટના એક કર્મચારીએ સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ) સમક્ષ વિચિત્ર માંગણી કરી છે. તેણે તંત્ર […]

વર્કિંગ વુમન ઓફિસમાં પહેરી શકે છે આ કોટન સાડી, મળશે ગ્રેસફૂલ લૂક

સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈને ત્યાં પ્રસંગ હોય સૌ પ્રથમ સાડીને મહત્વ આપવામાં આવે છે,આજકાલ ફેશનની દુનિયામાં અનેક અવનવી ડિઝાઈનના વસ્ત્રો આવી ગયા છે તેમ છતાં દેશભરમાં સાડી મહિલાઓની પહેલી પસંદ રહી છે.પરંતુ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં તમે કોટનની સાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code