ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી,
લોકો ખાલી વાસણો લઈને તેલ લેવા દોડી આવ્યા, ધ્રાંગધ્રા પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી, ટેન્કચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડ્યો સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે કચ્છથી તેલ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. તેલ ભરેલુ ટેન્કર પલટી ખાતાં તેલ ઢોળાવા લાગ્યું હતું. આ […]