1. Home
  2. Tag "Pakistan Agency"

કોલકાતાઃ સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત વિગતો પાક. એજન્સીને પહોંચનાર જાસૂસ ઝડપાયો

કોલકાતા, 21 મે 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરનાર પાકિસ્તાન સમર્થિત એક જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ પર ભારત વિરોધી આતંકી ષડયંત્રના ભાગરૂપે દેશની સુરક્ષા સંબંધિત અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ છૂપી રીતે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. મળતી માહિતી મુજબ, કોલકાતાના રહેવાસી ઝફર […]

ઓખાની બોટ મધદરિયે બંધ પડી, ત્યાં જ પાકિસ્તાન એજન્સીએ ધસી આવી 7 માછીમારોનું અપહરણ કર્યું

ઓખાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કાંઠી વિસ્તારના શહેરોમાં અનેક માછીમારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારો પોતાની બોટ લઈને મદ્ય દરિયે માછીમારી કરવા જતાં હોય છે. ત્યારે ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા નજીક પહોંચતા જ રાહ જોઈને બેઠેલી પાકિસ્તાનની એજન્સી માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. જોકે માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમા છે તેટલા વિસ્તારમાં માછીમારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code