1. Home
  2. Tag "pakistani women"

નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા પાકિસ્તાની મહિલા અને પુત્ર ઝડપાયાં

નવી દિલ્હીઃ દેશની સરહદ ઉપર ગેરકાયદે ઘુસણખોરી અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન નેપાળ સરહદ ઉપર ફરજ પર તૈનાત ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કરતી પાકિસ્તાની મહિલા અને તેના પુત્રને ઝડપી લીધા હતા. આ બંને કેમ ભારતમાં ઘુસણખોરી કરી રહ્યાં હતા […]

અણુબોમ્બની ધમકી આપનારી પાકિસ્તાનની મહિલા મંત્રીએ કર્યો લુલો બચાવ

નવી દિલ્હી: ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યાના એક દિવસ પછી, પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ​​ફરીથી તેના દેશના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. આતંકવાદની સામેની લડાઈમાં ભારત કરતા પાકિસ્તાને વધુ બલિદાન આપ્યાનો બચાવ કર્યો હતો. શાઝિયા મારીએ એમ પણ કહ્યું કે “પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાજ્ય છે.” […]

પાકિસ્તાની મૂળ મહિલાએ પીએમ મોદી માટે મોકલી રાખડી અને લખ્યો ખાસ પત્ર – ફરી PM બનવાના આપ્યા બહેને આશિર્વાદ

પાકિસ્તાનથી પીએમ મોદી માટે રાખડી આવી એક બહેને પીએમ મોદીની ફરી પ્રધાનમંત્રી બનવાના આશિષ આપ્યા   દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,તે માત્ર દેશના જ નહી પરંતુ દેશની બહાર પણ લોકલાડીલા નેતા બન્યા છે તેમણએ પોતાના કાર્યોથી લોકોના દિલ જીત્યા છે ત્યારે હવે  આવનારા પવિત્રા તહેવાર રક્ષાબંધન નિમિત્તે પાકિસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code