અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા 90 વૃક્ષો કપાશે, લોકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વખતે તો ઉનાળામાં તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોચ્યો હતો. ગરમી વધવાનું કારણ અમદાવાદ શહેર ક્રોંક્રેટનું જંગલ બનતું જાય છે. અને વિકાસના નામે બેરોકટોક વૃક્ષ છેદન થઈ રહ્યું છે. ત્યારે હવે લોકો જ વૃક્ષછેદનનો વિરોધ કરી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પર મ્યુનિસિપલ […]