1. Home
  2. Tag "PARTH CHETARJI"

શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરાયેલા બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને મંત્રીપદથી હટાવાયા

પાર્થ ચેટર્જી પાસેથી મંત્રી પદ છીનવી લ્વાયું ભ્રષ્ટાચારના આરોપના કારણે મંત્રી પદથી હટાવાયા કોલકાતાઃ- છેલ્લા ઘણા દિવસોથી પશ્વિમબંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સમાચારોમાં છવાયેલા છે શિક્ષકની ભરતી મામલે તેઓ વિવાદમાં સપડાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સહીત તેમના નજીકના સંબંધી અર્પિતા મુખર્જીના ઘરે ઈડી દ્રારા દરોડા પાડતા 50 કરોડથી વધુની રોકડ રકમ અને કેટલાક […]

બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સબંધી અર્પિતા મુખર્જીના ઘરે ED ના દરોડા- કરોડો રુપિયા રોકડા અને 5 કિલો સોનુ જપ્ત કરાયું

અર્પિતા મુખર્જીના ઘરે ED ના દરોડા  28.90 કરોડ રોકડા અને 5 કિલો સોનુ જપ્ત કરાયું દિલ્હીઃ- સમાચારની હેડલાઈનમાં અર્પિતા મુખર્જી છવાયેલી જોવા મળી રહી છે, બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સંબંધી અર્પિચા  મુખર્જીના ઘરે ઈડીએ રેડ પાડી હતી તે દરમિયાન કરોડો રુપિયા રોકડા અને કેટલાક કિલો સોનું મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે.ઉલ્લેખનીય છે […]

અર્પિતાના ઘરનો પાર્થ ચેટરજી મિનિ બેંક તરીકે ઉપયોગ કરતો હતો, EDની તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ નોકરી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીએ મોટો ખુલાસો કર્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે, પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો. પાર્થ ચેટર્જી મારા ઘરમાં જ પૈસા રાખતો હતો. તેમ ઈડીના સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલમાં નોકરી આપવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code