1. Home
  2. Tag "Petition Rejected"

સુપ્રીમ કોર્ટ તરફથી શ્વાનપ્રેમીઓને ઝટકો: અગાઉના આદેશમાં ફેરફારની માગ કરતી અરજી ફગાવી

નવી દિલ્હી, 19 મે, 2026: દેશમાં શ્વાન કરડવાના (ડૉગ બાઇટ) વધતા જતા બનાવો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવવાના પોતાના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે શ્વાનપ્રેમીઓ (ડૉગ લવર્સ) દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીને સદંતર ફગાવી દીધી છે, જેમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આ મામલાને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code