ગુજરાતમાં પેટ્રોલમાં 15.3 ટકા અને ડીઝલમાં 32.4 ટકા વેચાણમાં વધારો
અમદાવાદ, 2 જુન, 2026 : Petrol and diesel sales increase વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા માટે લોકોને અપીલ કરી છે, ત્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ગયા મે મહિનામાં પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવ અને પુરવઠાની પણ ચિંતા વચ્ચે આ બન્ને ઈંધણના વેચાણમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વધારો થતા […]


