રાજકોટ-ગોંડલ હાઈવેના ઓવરબ્રિજ પર પિકઅપ ડાલુ પલટી ખાતાં બેના મોત, 4ને ઈજા
રાજકોટ, 26 એપ્રિલ 2026: Two killed as pickup overturns on Rajkot-Gondal highway રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ પાસે ગુંદાળા ચોકડી નજીક ઓવરબ્રિજ પર એક બોલેરો પિકઅપ ગાડીનું ટાયર ફાટતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા […]


