1. Home
  2. Tag "Places"

ગુજરાતના આ સ્થળો છે ફરવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ […]

એપ્રિલની રજાઓમાં લખનઉ ફરવા જવા માંગો છો ? તો ચોક્કસથી આ સ્થળોની લો મુલાકાત

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંના આકર્ષક નજારો તમારું દિલ જીતી લેશે, લખનઉ  તેમાંથી એક છે. લખઉ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેને નવાબોનું શહેર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે એપ્રિલની રજાઓ ગાળવા માટે કોઈ જગ્યા શોધી રહ્યા છો, તો તમે લખનઉ  જઈ શકો છો. અહીંની કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓનો આકર્ષક નજારો જોઈને તમારી સફર […]

ભારતમાં ચાર સ્થળોની ધૂળેટી ખૂબ જ અનોખી,અહીં જાણો તેના વિશે

હોલિકા દહન 6 માર્ચે ઉજવાય જયારે રંગોની ધૂળેટી 8 માર્ચે રમવામાં આવશે.ધૂળેટી સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ભારતમાં ધૂળેટીના તહેવારની વિવિધ પરંપરાઓ અને રિવાજો છે.કેટલાક ભાગોમાં ધૂળેટી વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હોલિકા દહનની વિશેષ પરંપરા છે.ભારતમાં ઘણી જગ્યાએ હોળી ખૂબ પ્રખ્યાત છે. જો હોળી-ધૂળેટીના અવસર પર ઘરની બહાર […]

ભારતના આ નાના અને શાંત સ્થળોને તમારી ટ્રાવેલ લિસ્ટમાં કરો સામેલ

મુસાફરી કરતા મોટાભાગના લોકો ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે છે. મનાલી, મુંબઈ, હૈદરાબાદ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભીડ ઘણી હોય છે અને આને સામાન્ય પ્રવાસન સ્થળો તરીકે પણ ગણવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે નાની હોવાની સાથે શાંતિપૂર્ણ પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે.. અલસીસર, રાજસ્થાન: અલસીસર એ રાજસ્થાનનું એક […]

આ 4 જગ્યાએ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકાય, થઈ શકે છે સજા!

આજે વિશ્વના તમામ દેશોમાં પ્રેમી યુગલો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે.આ માટેની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે, તે 7મીથી શરૂ થાય છે.ત્યારબાદ આખરે 14મીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કપલ્સ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિતના ઘણા […]

નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, […]

વેકેશનમાં આ જગ્યાઓ પર ફરવાનો બનાવો પ્લાન,રૂપિયા થઈ જશે વસૂલ

ભારતમાં ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો બહાર જતા હોય છે, ભારતમાં લોકો ફરવા માટે હંમેશાં ઉત્સાહી રહેતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક એવા સ્થળોની તો તે સ્થળે ગયા પછી તમે પણ લાગશે કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે ચૂકા બીચની તો એની ખાસિયત એ છે […]

વર્ષ 2022 માં ભારતમાં સૌથી વધુ જોવાયેલ સ્નોફોલ વાળી જગ્યાઓ

હિમવર્ષાનો અનુભવ કરવો એ ચોક્કસપણે કોઈ જાદુઈ સ્થળનો અનુભવ કરતાં ઓછું નથી. લોકો હિમવર્ષાની મજા માણવા વિદેશ જાય છે.પરંતુ આ માટે તમારે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ભારતમાં જ આવી ઘણી જગ્યાઓ છે.અહીં અમે તમને વર્ષ 2022માં સૌથી વધુ જોવાયેલી બરફીલા જગ્યાઓ વિશે જણાવીશું. ચોપતા એ સદાબહાર જંગલોથી ઘેરાયેલી એક સુંદર ખીણ છે, જે […]

ડિસેમ્બરમાં ફરવા જવું હોઈ તો આ જગ્યાઓ છે બેસ્ટ

ભારતમાં આમ તો દરોજ લાખો લોકો એક સ્થળેથી અન્ય સ્થળે ફરવા જતા હોય છે. આવામાં જો વાત કરવામાં ક્રિસમસ વેકેશનમાં ફરવાના પ્લાનની તો આ સમય દરમિયાન ભારતના આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે. કાશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કાવો પીવાની અલગ મજા હોય […]

ભારતીયોને ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવા પહેલા પરમિટ લેવી પડશે  

વિદેશ પ્રવાસ માટે તો વિઝા મેળવવા અને પરમિશન લેવા પર તમે બધા જાણતા હશો,પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે સરકારની પરવાનગી વિના જઈ શકતા નથી. હા, તે સાચું છે.જો તમારું મન ભારતના આ ખાસ સ્થળોની મુલાકાત લેવાનું અને કુદરતી નજારાનો આનંદ લેવાનું હોય તો તમારે પહેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code