1. Home
  2. Tag "PM GATI SHAKTI"

PM ગતિશક્તિ લાગુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગાંધીનગરમાં પીએમ ગતિ શક્તિ ગુજરાત વિષય ઉપર યોજાયેલા સમિનેર દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ ગતિ શક્તિ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમજ દેશના વિકાસમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ‘PM ગતિ શક્તિ ગુજરાત’ આ વિષય પર  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું […]

કેબિનેટનો નિર્ણય, સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડીનું ગઠન કરશે

કેબિનેટ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવશે તેની દેખરેખ વાણિજ્ય મંત્રાલય કરશે એક તરફ પીએમ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધારીને મોટી દિવાળી ગિફ્ટ આપી છે તો બીજી તરફ કેબિનેટે ગતિ શક્તિ યોજના પર મોટો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code