પીએમ મોદી, અમિત શાહ, અને આનંદીબેન પટેલ 26મી એપ્રિલે મતદાન માટે ગુજરાત આવશે
અમદાવાદ, 17 એપ્રિલ 2026: PM Modi and Amit Shah will come to Gujarat ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલનો રોજ યોજાશે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. દરેક ચૂંટણીમાં આ મહાનુભાવો મતદાન […]


