અમરનાથ યાત્રાને પગલે જમ્મુમાં કડક ટ્રાફિક પ્રતિબંધો, પોલીસની એડવાઇઝરી
નવી દિલ્હી, 30 જૂન 2026: અમરનાથ યાત્રા-2026 આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે, જેને ધ્યાનમાં રાખીને જમ્મુ ટ્રાફિક પોલીસે વિસ્તૃત ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે. યાત્રાનું સુચારુ સંચાલન અને યાત્રાળુઓના કાફલાની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવા માટે 2 જુલાઈથી શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા […]


