1. Home
  2. Tag "Polio Vaccination"

19 જૂનના દિવસે પોલિયો પેટા-રાષ્ટ્રીય રસીકરણ યોજાશે

દિલ્હી:પોલિયો રસીના ટીપાં પીવડાવવા માટે 2022 માટે પ્રથમ પેટા-રાષ્ટ્રીય રસીકરણ દિવસ 19મી જૂન 2022થી દેશના 11 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં, બિહાર, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં યોજવામાં આવી રહ્યો છે. આ પોલિયો અભિયાન દરમિયાન, 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 3.9 કરોડ બાળકોને બૂથ, ઘરે-ઘરે, મોબાઈલ અને ટ્રાન્ઝિટ ટીમ દ્વારા […]

ગુજરાતમાં આજથી પોલિયો ટીકાકરણ, 1થી 5 વર્ષના 75 લાખ બાળકોને રસીના ટીપા પીવડાવાશે

ગાંધીનગરઃ  રાજ્યભરમાં આજે  પોલિયો રવિવારની ઊજવણી કરીને  1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી નિવાસમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યભરમાં બે દિવસ દરમિયાન અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.. ગુજરાતભરમાં આજે પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના […]

કોરોના વેક્સિનેશન અભિયાન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થગિત કર્યું પોલિયો અભિયાન

સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થશે કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે પોલિયો અભિયાનને સ્થગિત કરાયું સ્વાસ્થ્ય મંત્રાલયે પોલિયો અભિયાનને આગલા આદેશ સુધી સ્થગિત કર્યું નવી દિલ્હી: સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આગામી 16મી જાન્યુઆરીથી દેશમાં કોરના વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code