1. Home
  2. Tag "pollution"

પ્રદુષણો ફેલાવતા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પીવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ એકમને બંધ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અપીલ સર્વોચ્ચ અદાલતે અપીલ ફગાવી નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ટકાઉ વિકાસના સિદ્ધાંતને યથાવત રાખતા અને પ્રદૂષિત ઉદ્યોગો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકોને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો, સ્વચ્છ પાણી પીવાનો અને રોગમુક્ત જીવન જીવવાનો અધિકાર […]

ઠંડી અને કોરોનાના વધતા જતા કેસ વચ્ચે દિલ્હીનું પ્રદૂષણ ચરમસીમાએ, હવા બની ગઈ અત્યંત ઝેરી, AQI 430ને પાર

દિલ્હી: વધતી જતી શિયાળાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પ્રદૂષણ ચરમસીમાએ છે. GRAP-3 ના અમલીકરણ અને અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ છતાં, દિલ્હીની આબોહવા ગંભીર શ્રેણીના થ્રેશોલ્ડ પર પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના […]

પ્રદૂષણે તોડયા તમામ રેકોર્ડ,દિલ્હીમાં AQI 500ને પાર,આ 20 વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હી:વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી આ નવેમ્બર  નવ વર્ષનો સૌથી પ્રદૂષિત મહિનો બનવા જઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે આ મહિનાના 24 દિવસમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે દિલ્હીનો AQI 200થી નીચે ગયો હોય. મતલબ કે આ મહિના દરમિયાન દિલ્હીના લોકો સતત “ખરાબ”, “ખૂબ જ ખરાબ”, “ગંભીર” અથવા “અત્યંત ગંભીર” શ્રેણીની […]

ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત

રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન […]

વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં કોલકાતા, ઢાકા અને કરાચીનો સમાવેશ

નવી દિલ્હીઃ ઢાકાની હવાની ગુણવત્તા આજે સવારે ‘ખૂબ જ બિનઆરોગ્યપ્રદ’ ઝોનમાં રહી હતી. IQAir મુજબ, સવારે 8:57 વાગ્યે 227ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્કોર સાથે, બાંગ્લાદેશની રાજધાની સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. કોલકાતા અને પાકિસ્તાનનું કરાચી અનુક્રમે 274 અને 177 AQI સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને છે. 101 અને […]

દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણ ઘટ્યું,આનંદ વિહારમાં AQI 162 નોંધાયો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળી છે. મધ્યરાત્રિ સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી. આ સમયગાળા દરમિયાન AQI આનંદ વિહારમાં 462, આરકે પુરમમાં 461, પંજાબી બાગમાં 460 અને ITOમાં 464 નોંધાયો હતો.દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI ઘટીને 100 થી […]

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે,સીએમ કેજરીવાલની જાહેરાત

દિલ્હી:રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર બન્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગુરુવારે આ સિઝનમાં પ્રથમ વખત “ગંભીર” શ્રેણી સુધી પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની આગાહી […]

સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. […]

દિલ્હી-NCRમાં ધૂળની ડમરીઓ ઉડી,વધ્યું પ્રદૂષણ

દિલ્હીમાં ધૂળની ડમરી ઉડી હવાની ગુણવત્તા બગડી વિઝિબિલિટી પણ ઘટી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે જોરદાર પવન ફૂંકાયો, ધૂળ ઉડી અને હવાની ગુણવત્તાને અસર થઈ, વિઝિબિલિટી ઘટીને 1,000 મીટર થઈ. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. હવામાનશાસ્ત્રીઓએ ધૂળ ઉડવાની પાછળ પાંચ દિવસથી ઉતર-પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી,વરસાદ ન હોવાને કારણે સુકી માટી અને મધ્યરાત્રિથી […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code