1. Home
  2. Tag "prantij"

પ્રાંતિજના નજીક સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરતાં ડુબી જતાં બે યુવાનોના મોત

પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલતેશ્વર ખાતે આવેલા સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા બે યુવાનો નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતાં  મોત નીપજ્યા હતા. બનાવ અંગે પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી જાણવા મળી છે કે, પ્રાંતિજના ગલતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ […]

પેપર લીક પ્રકરણમાં છ આરોપીઓની પોલીસે કરી ધરપકડઃ ચાર આરોપીઓ રડારમાં

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સામે આવ્યું હતું.  આ સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં છ આરોપીઓને ઝડપી લઈને તેમની પૂછપરછની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં હજુ ચાર આરોપીઓ […]

મહિલા ઉમેદવારે ડિપોઝીટપેટે પરચૂરણનો થેલો ભરીને આપતા અધિકારીને પરસેવો છૂટી ગયો

હિંમતનગરઃ   ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાના સિક્કોઓ લઈને આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code