1. Home
  2. Tag "Pratik gandhi"

અભિનેતા પ્રતિક ગાંધી આગામી વેબ સિરીઝમાં આ પાત્ર ભજવશે

મુંબઈ: 90ના દાયકાના ભારતના સૌથી મોટા કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ ‘સ્કેમ 1992’એ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વેબ સિરીઝની સાથે આ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર પ્રતિક ગાંધી પણ ચર્ચામાં રહ્યા હતા. વેબ સિરીઝમાં પોતાની અભિનય કૌશલ્યથી પોતાની ક્ષમતા સાબિત કરનાર પ્રતિક ગાંધીનું ભાગ્ય બદલાઈ ગયું હતું.હવે એક્ટર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે […]

એક્ટર પ્રતિક ગાંધી એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટની સિરીઝમાં ગાંઘીજીનો રોલ પ્લે કરતા જોવા મળશે  -બે જાણીતા પુસ્કત પર આધારિત હશે સિરીઝ

પ્રતિક ગાંઘી હવે ગાંઘીજીનો રોલ પ્લે કરશે ગાંઘીજીના પુસ્કત પર બનશે વેબ સિરીઝ મુંબઈઃ- ગુજરાતી એક્ટર પ્રતિક ગાંઘી ખૂબ જ નાની વયે નામ કમાનાર અભિનેતાઓમાંના એક છે,તેમણે ગુજરાતી ફિલ્મોથી શરુ કરેલી સફર બોલિવૂડ સુધી જઈને સફળ બનાવી છે ત્યારે હવે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને લવઈને બનનારી વેબ સિરીઝમાં ગાંઘીજીનો રોલ પ્લે કરતા જોવા મળશે. પ્રાપ્ત […]

ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધીનો જન્મદિવસ,જાણો તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

અભિનેતા પ્રતીક ગાંધીનો આજે જન્મદિવસ સ્કેમ 1992 વેબ સિરીઝથી બદલાઈ કિસ્મત તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યો મુંબઈ:ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધી 29 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે.ગુજરાતમાં વર્ષ 1980માં જન્મેલા પ્રતીકે એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી.જો કે, તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું,કારણ કે તેને અભિનયનો […]

‘સ્કેમ 1992’ ફેમ પ્રતીક ગાંધીની નવી ફિલ્મનું નામ થયું જાહેર

પ્રતીક ગાંધીની નવી ફિલ્મનું નામ થયું જાહેર ફિલ્મનું નામ ‘ડેઢ બીઘા જમીન’ રાખવામાં આવ્યું ટી-સિરીઝ દ્વારા ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું મુંબઈ : હિટ સિરીઝ ‘સ્કેમ 1992’ માં તેના શાનદાર અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા પછી, અભિનેતા પ્રતીક ગાંધી ફરી એકવાર ફિલ્મ નિર્માતા હંસલ મહેતા સાથે કામ કરવા માટે તૈયાર છે. આ વખતે બંને એક ફિલ્મ પર […]

બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટાર ફિલ્મ ધ બિગબુલ તાજેતરમાં રિલીઝ થઈ છે અને દર્શકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તેમણે હર્ષદ મહેતાનો રોલ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ ક્રિટિક અને દર્શકો તેમની અદાકારીની તુલના વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા ભવનારા ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે કરી રહ્યાં છે. જો કે, આ […]

‘ધ બિલ બુલ’માં હેમંત શાહના રોલમાં અભિષેક બચ્ચન દર્શકોના દિલમાં છવાયાં

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટારર ‘ધ બિગ બુલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતાની સાથે જ દર્શકોને ખુબ જ પસંદ આવી છે. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનો હેમંત શાહનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો છે. 90ના દાયકામાં બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના જીવન ઉપર બનેલી મનાતી આ ફિલ્મમાં તમામ અભિનેતાઓએ પોતાના પાત્રને યોગ્ય […]

SCAM 1992 બાદ હવે પ્રતિક ગાંધી આ ફિલ્મમાં જોવા મળશે, જેકી શ્રોફ સાથે શૂટિંગ શરૂ થયું

– પ્રતિક ગાંધી ‘અતિથી ભૂતો ભવા’ ફિલ્મમાં જોવા મળશે – આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશે – મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું મુંબઇ: SCAM 1992 ફેમ એક્ટર પ્રતિક ગાંધી હવે ટૂંક સમયમાં બીજી એક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ પણ જોવા મળશે. ખરેખર, આ ફિલ્મમાં ત્રણ પેઢીના ગુજરાતી કલાકારો જોવા મળવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code