1. Home
  2. Tag "President Putin"

પ્રમુખ પુતિન ઉડી રહ્યા હતા ત્યારે જમીન પરથી 20,000 લોકો તેમના પ્લેનને ટ્રેક કરી રહ્યા હતા! જાણો શું છે ઘટના?

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ  people were tracking while President Putin’s plane! રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ નિષ્ણાતો, સર્વોચ્ચ રાજકીય નેતાઓની નજર હાલ નવી દિલ્હી ઉપર છે. અમેરિકાથી માંડીને ઉત્તર કોરિયા અને ચીનથી માંડીને ચેકોસ્લોવાકિયાના રાજકીય રડાર દિલ્હી તરફ વળેલા છે ત્યારે ચોંકાવનારી એક અસાધારણ ઘટના બની છે. મીડિયા અહેવાલ અનુસાર ગઈકાલે 4 ડિસેમ્બરને ગુરુવારે રશિયન પ્રમુખ […]

PM મોદીએ પુતિનને ભેટમાં આપી રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ભારત પ્રવાસે આવેલા તેમના મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભેટ તરીકે રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ગીતાનો ઉપદેશ વિશ્વભરમાં પ્રેરણા આપે છે. ભારત પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પીએમ મોદીએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રોટોકોલ તોડીને, […]

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]

‘રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આગ સાથે રમી રહ્યા છે’: ડોનાલ્ડ ટ્રમ્પ

ન્યૂયોર્કઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘આગ સાથે રમી રહ્યા છે’. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવા કોઈ સંકેતો નથી. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું, “વ્લાદિમીર પુતિનને ખ્યાલ નથી કે જો હું ત્યાં ન હોત, તો રશિયા સાથે […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 2025ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2025 ની શરૂઆતમાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. બંને નેતાઓ વચ્ચે વાર્ષિક બેઠકો માટે ચાલુ પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “અમારા નેતાઓએ વર્ષમાં એકવાર મળવાનો કરાર કર્યો છે. આ વખતે […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

પુતિનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી રશિયા જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવારે) 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન બ્રિક્સ જૂથના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે તેમની રશિયાની આ બીજી મુલાકાત છે. BRICS સમિટ 22-23 ઓક્ટોબરે […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુએસ ચૂંટણીમાં કમલા હેરિસનું સમર્થન કર્યું

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા હતા. તેમના પહેલા કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયા પર આટલા પ્રતિબંધો લગાવ્યા ન હતા. રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEZ)માં પુતિનને પૂછવામાં આવ્યું […]

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત

રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત […]

મિત્ર પુતિન સાથે ભારત-રશિયા સંબંધોની સમીક્ષા કરવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અર્થે રવાના થયા હતા. આ પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું. ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code