સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કરમાંથી પાકા કામનો કેદી નાસી ગયો
અમદાવાદ, 12 મે 2026 : Prisoner escapes from Sabarmati Central Jail શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં હત્યા અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા ભાગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાં મુખ્ય દરવાજેથી બિન્દાસ્તરીતે બહાર નીકળીને ભાગી ગયો છે. જેલતંત્રને બડા ચક્કરમાં કેદીઓની ગણતરી કરાતી હતી. ત્યારે જ કેદી ભાગી ગયો હોવાની ખબર પડી હતી. […]


