બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ
ઉનાળાના આરંભ સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. જો કે, હાલ કેસર કેરીના બોક્સનો ભાવ બે હજારથી બોલાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં આ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં કેસર કેરી ગીરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. તેમજ આ કેરી માત્ર ભારતમાં […]