1. Home
  2. Tag "PULWAMA ATTACK"

પુલવામા હુમલામાં યૂઝ કરેલ રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું: CAIT

પુલવામા હુમલાને લઇને થયો ચોંકાવનારો ખુલાસો પુલવામા હુમલામાં વપરાયેલું રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું CAITએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કૈટએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પુલવામામાં થયેલા હુમલામાં જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો. આ સાથે જ કૈટ દ્વારા […]

પુલવામા એટેકમાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકી સહીત ત્રણ ઠાર, સેનાએ એન્કાઉન્ટર કરી લીધો બદલો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પુલવામાના ત્રાલમાં એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સુરક્ષાદળોએ આ આતંકીઓની લાશો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોને જપ્ત કર્યા છે. જણાવવામાં આવે છે કે માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પુલવામા હુમલાના એક માસ્ટરમાઈન્ડના ઠાર […]

જમ્મુ-કાશ્મીર: અખનૂરમાં સેનાના કાફલા પર હુમલાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, આઈઈડી કરાયો નિષ્ક્રિય

જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોની સતર્કતાને કારણે એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે. રાજ્યના અખનૂર જિલ્લામાં સુરક્ષાદળોએ એક આઈઈડીને નિષ્ક્રિય બનાવ્યો છે. જણાવવામાં આવે છે કે આ આઈઈડી દ્વારા આતંકવાદીઓનું નિશાન અહીંથી પસાર થનારી સેનાની ટુકડી હતી. ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સાજિશ હેઠળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 […]

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાનનું કબૂલાતનામું : “હા, અહીં છે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ”

ભારત એક લાંબા સમયગાળાથી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં હોવાની વાત કહી રહ્યું છે. મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા હુમલાની જવાબદારી લીધી છે. ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તે સતત પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનની સરકાર આને હંમેશા રદિયો આપતી રહી છે. હવે ખુદ પાકિસ્તાને કબૂલાત કરી […]

LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત

પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન બેહદ છંછેડાયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતીય વાયુસીમા ક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધવિમાનો દ્વારા બોમ્બ ફેંકયા છે અને તે દરમિયાન ભારતના બે યુદ્ધવિમાનોને કથિતપણે નિશાન બનાવ્યા હતા. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક […]

પુલવામા એટેકની કોર્ટના નિરીક્ષણમાં તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી કરી નામંજૂર

અરજીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને ઉરીમાં થયેલા હુમલામાં કથિત પ્રશાસનિક નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર કોઈપણ પ્રકારનો હુમલો કરનારાઓ પર કડક કાયદાકીય પગલા ઉઠાવવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ વિનીત ઢાંડાએ આપી હતી. સુપ્રીમ કોર્ટે પુલવામા અને ઉરી હુમલાની તપાસનું નિરીક્ષણ કરવા અને પથ્થરબાજો વિરુદ્ધ કડક પગલા […]

પુલવામા એટેક પર મોટો ખુલાસો, ષડયંત્રમાં હતી પાકિસ્તાની સેનાના મેજરની સંડોવણી

પુલવામા એટેક પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની મીટિંગ યોજાઈ હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની બેઠકમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ થયો હતો. 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને એલઓસી પર સરદારી લોન્ચ પેડ ખાતે આતંકીઓની બેઠક આયોજિત કરી હતી. […]

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

પાકિસ્તાનમાં તેનાત ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલ કાત કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે ચર્ચાવિચારણા કરી હતી. બંનેની મુલાકાત 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ થઈ છે. આ મામલામા સીઆરપીએફના 44 જવાનોની શહીદી થઈ છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ જ પોતાના હાઈકમિશનરોને […]

વિપક્ષના “શંભુમેળા”માં પીએમ પદની પરોક્ષ દાવેદારી જીવતી રાખવા શરદ પવારનો યુટર્ન, લડશે લોકસભાની ચૂંટણી

લોકસભાની ચૂંટણી નહીં લડવાનું એલાન કરી ચુકેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારનું મન હવે બદલાઈ ગયું છે. પવારે યુટર્ન લેતા ઘોષણા કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરશે. તેઓ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી અટકળો છે. જો કે તેમના પરિવારના અન્ય સદસ્યો અને તેમના ભત્રીજામાંથી કોઈપણ […]

પુલવામા એટેક: પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લાને છોડવાના આદેશ

પુલવામા આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ગુસ્સાની લહેર અને આક્રોશનું વાતાવરણ છે. આ કડીમાં રાજસ્થાનના બિકાનેરમાં પ્રશાસને તમામ પાકિસ્તાની નાગરિકોને આગામી 48 કલાકમાં જિલ્લો છોડીને ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો છે. બિકાનેર જિલ્લા મેજિસ્ટ્રેટ કુમારપાલ ગૌતમે સોમવારે સીઆરપીસીની કલમ-144 હેઠળ આદેશ જાહેર કર્યો હતો કે બિકાનેરની મહેસૂલી હદમાં રહેતા પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડીને […]