1. Home
  2. Tag "pune"

પૂણેમાં નિર્માણધીન મોલમાં લોખંડનો સ્લેબ ધરાશાયીઃ પાંચ શ્રમજીવીઓના મોતની આશંકા

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. એક મોલના નિર્માણ કાર્ય દરમિયાન લોખંડનો સ્લેબ ધરાશાયી થતા પાંચ શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓની હાલ ગંભીર છે. દૂર્ઘટના બની ત્યારે સાતના મોતની આશંકાઓ વ્યક્ત થઈ હતી. આ દૂર્ઘટનામાં અનેક શ્રમજીવીઓને ઈજા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દૂર્ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું […]

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63 મુંબઈ:કોરોનાની બીજી લહેર ભલે શાંત પડી હોય પરંતુ કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે.ત્યાં હવે ઝીકા વાયરસે દેશમાં ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. પુણે જિલ્લાના પુરંદર […]

પૂણેમાં બનશે ઇકો-ફ્રેન્ડલી સ્કૂલ, છત પર હશે સાઇક્લિંગ ટ્રેક, ચોતરફ વૃક્ષો હશે

પૂણેમાં હવે બનશે ઇકો-ફ્રેન્ડલી સ્કૂલ આ સ્કૂલમાં ઉપર સુધી હશે વૃક્ષો સ્કૂલની ઉપરની તરફ સાઇક્લિંગ માટેનો રસ્તો બનશે પૂણે: પૂણેમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન વસ્તીમાં વધારો થયો છે અને વસ્તીમાં વધારાને કારણે ત્યાં વાયુ પ્રદૂષણ પણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા અને આ સમસ્યાને દૂર કરવા માટે એક આર્કિટેક્ચર ફર્મે […]

કોરોનાની ત્રીજી લહેર પહેલા જ પૂણેનું તંત્ર બન્યું સાબદુઃ વિકએન્ડ લોકડાઉનનો નિર્ણય

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા વિવિધ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, હવે અનલોકની પ્રક્રિયામાં ઘીમે-ધીમે જીનજીવન પાટે ચડી રહ્યું છે. જો કે, મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આગામી દિવસોમાં દસ્તક આપે તેવી શકયતાને પગલે તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન […]

પુણેની કંપનીએ તૈયાર કર્યું ખાસ માસ્ક, આ માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રિય

કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવશે આ માસ્ક પુણેની કંપનીએ ખાસ માસ્ક તૈયાર કર્યું આ માસ્ક પહેરવાથી કોરોના તમને સંક્રમિત નહીં કરે નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર હવે પૂર્ણતાને આરે છે ત્યારે એક રાહતના સમાચાર છે. પુણે સ્થિત એક સ્ટાર્ટ અપ ફર્મે એક ખાસ પ્રકારનું માસ્ક બનાવ્યું છે. આ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ તમને સંક્રમિત નહીં […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]

ભારત બાયોટેક  કોવેક્સિન બનાવવા માટે હવે  પૂણેમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરશે

ભારત બાયોટેક પૂણે સ્થાપશે પ્લાન્ટ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપી જાણકારી દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબઝ ઝડપથી વધી રહ્યો છે, કોરોનાને એટકાવવા માટે સરકાર દ્રારા મોટા પાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે, કોરોના સામે લડવા માટે રસી જ એક માતચ્ર ઉપાય દેખાઈ રહ્યો છે ત્યારે કરકાર તરફથી લોકોને વેક્સિન લેવાની અપીલ કરવામાં આવી રહી છે, […]

પૂણેમાં એક અઠવાડિયા સુધી રાત્રીના 6થી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ કરાયું

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર એક અઠવાડિયા સુધી રોજ 12 કલાકનુંવ કર્ફ્યુ લાગૂ મુંબઈ – દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે જેને લઈને જુદા જુદા રાજ્યની સરકાર એક્શનમાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રનો પૂણે  વિસ્તાર સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત જોવા મળે છે. કોરોનાના કેસ અહી વધી ચૂક્યા છે. ત્યારે આ સ્થિતિને ગંભીરતાથી લેતા વહીવટતંત્રએ એક અઠવાડિયા માટે […]

મહારાષ્ટ્રના પૂણેમાં રૂ. એક કરોડથી વધુનું ચરસ ઝડપાયું, બેની ધરપકડ

મુંબઈઃ દેશમાં નવા વર્ષની ઉજવણીમાં નશીલા દ્રવ્યોની રેલમછેલ કરવાના કેટલાક તત્વો દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા આવા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન પૂણે રેલવે પોલીસે રૂ. એક કરોડથી વધુની કિંમતના ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ જથ્થો નવા વર્ષની ઉજવણી માટે મુંબઈ […]

દેશમાં આજે ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું બીજા તબક્કાનું પરિક્ષણ શરુ થશે

આજે બીજા તબક્કે કોરોના વેક્સિનનું પરિક્ષણ શર થશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ છેલ્લા તબક્કાનું પરિક્ષણ દેશના 17 રાજ્યોમાં કરશે. વેક્સિનનું ઉત્પાદન પુણેની સીરમ ઈન્સિટ્યૂટમાં થઈ રહ્યું છે સ્વસ્થ વોલસેન્ટિયર્સને આ વેક્સિનનો ડોઝ અપાશે પરિક્ષણમાં અંદાજે 1600 લોકો ભાગ લેશે દિલ્હી- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને દરેકની નજર કોરોના માટેની બનનારી વેક્સિન પર છે ત્યારે આજે 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code