1. Home
  2. Tag "Punjab government"

પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધાર્યો,કિંમતો વધી

દિલ્હી : પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો શનિવારે મધરાત 12 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. હવે પંજાબમાં પેટ્રોલની કિંમત 98.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.95 રૂપિયા પ્રતિ લીટર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે માનસામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જો […]

પંજાબ સરકારની જાહેરાત,ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને મળશે જંગી ડિસ્કાઉન્ટ 

ચંડીગઢ:ભારતમાં કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા પર ભાર આપી રહી છે.તે જ સમયે, પંજાબ સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (PEVP) 2022 ને પણ મંજૂરી આપી છે.પ્રકૃતિની સાથે સાથે સામાન્ય લોકોને પણ આ પોલિસીનો લાભ મળશે.તેનો લાભ પંજાબના લોકોને પહેલા આવો અને પહેલા મેળવોના આધારે આપવામાં આવશે. EV ના પ્રથમ એક લાખ ખરીદનારને […]

પંજાબ સરકારની જનતાને ભેટ, 36000 કર્મચારીઓને નિયમિત કર્યા, લઘુત્તમ ભથ્થામાં પણ વધારાને મંજૂરી

પંજાબ સરકાર જનતા પર મહેરબાન 36,000 કર્મચારીઓની સેવાને નિયમિત કરી લઘુત્તમ વેતનમાં પણ કર્યો વધારો નવી દિલ્હી: પંજાબ સરકાર હવે જનતા પર મહેરબાન થઇ રહી છે. પંજાબ સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં 36,000 કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, એડહોક, દૈનિક વેતન અને વિવિધ સરકારી વિભાગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code