1. Home
  2. Tag "Rae Bareli"

રાયબરેલીના બછરાવનમાં નહેરમાં ત્રણ મૃતદેહ તરતા મળી આવ્યા

રાયબરેલી, 15 મે 2026: Three Dead Bodies બછરાવનના હરદોઈ ગામ નજીક શારદા કેનાલમાં ત્રણ મૃતદેહ તરતા મળી આવ્યા હતા. એક મહિલા અને બે પુરુષોના મૃતદેહ મળ્યાના સમાચાર આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગયા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી બછરાવન અને શિવગઢ પોલીસ સ્ટેશનની પોલીસે સ્થાનિક રહેવાસીઓની મદદથી બંધ બનાવ્યો અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા. એવું […]

રાયબરેલી: ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 1046 પ્રમાણપત્રો રદ કરાયાં

લખનૌઃ રાયબરેલી જિલ્લામાં જન્મ પ્રમાણપત્રોના મોટા કૌભાંડમાં સામેલ ગઠિયાઓએ બાંગ્લાદેશી, રોહિંગ્યા અને પાકિસ્તાની શંકાસ્પદ ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવામાં કોઈ કસર છોડી ન હતી. જિલ્લાના સલોન બ્લોકના નુરુદ્દીનપુર, લહૂરેપુર અને ગઢી ઇસ્લામનગર ગામોમાં માત્ર કાગળ પર જ 400થી વધુ પરિવારો વસાવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં એક જ પરિવારના 25,15 અને 11 જેટલાં બાળકોના જન્મ પ્રમાણપત્રો […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

રાયબરેલીમાં 2009 બાદથી ભાજપની સતત વધતી મતોની ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર

આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી […]

રાયબરેલીઃ આધુનિક રેલ કોચ બનાવતી ફેકટરીમાં રેકોર્ડબ્રેક 10 હજાર કોચનું ઉત્પાદન

નવી દિલ્હીઃ રાયબરેલી સ્થિત આધુનિક રેલ કોચ ફેક્ટરીએ 10,000 કોચ બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. એરેડિકાના જનરલ મેનેજર પીકે મિશ્રાએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પ્રોડક્શન સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23ના અંતે કુલ કોચનું ઉત્પાદન 9981 સુધી પહોંચ્યું હતું. એપ્રિલમાં અરેડિકાના કોચનું ઉત્પાદન 10,000ના આંકડાને પાર કરી ગયું હતું. Driven […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code